Khajurbhai દરિયાદિલી : માં વગર ની દીકરી ને બનાવી આપ્યું ઘર

Like Share Comment
Khajurbhai દરિયાદિલી : માં વગર ની દીકરી ને બનાવી આપ્યું ઘર
Khajurbhai દરિયાદિલી : માં વગર ની દીકરી ને બનાવી આપ્યું ઘર

Khajurbhai દરિયાદિલી : માં વગર ની દીકરી ને બનાવી આપ્યું ઘર

 

મિત્રો, તમે ખજુરભાઈ ને તો ઓળખતા જ હસો ! ખજુરભાઈ એટલે આપણા ગુજરાત ના ગરીબો ના મસીહા જેમને ગરીબ લોકો ને ઘર બનાવી આપ્યા , જરૂરિયાત મંદ કોઈ પણ લોકો ને તમને ની સ્વાર્થ મદદ કરી .

તો મિત્રો આજે ફરી થી ખજૂર ભાઈ ની વાત કરવાં અછીયે . ખજૂર ભાઈ નું મૂળ નામ નીતિન જાણી છે . જેઓ ખજુરભાઈ નામની યૂટ્યૂબ ચેનલ ચલાવે છે , અને લોકો ને પોતાન કૉમેડી વિડિઓ થી હસાવે છે .

કૉમેડી કિંગ KHAJURBHAI

જયારે  કૉમેડી વિડિયો બનાવતા હતા , ત્યારે તેઓ લોકો હસાવતા હાટ પરંતુ , તેમને VLOG ચેનલ બનાવ નું વિચાર્યું ત્યરે તેમને ગરીબ નિઃસહાય લોકો ની મદદ કરવાનો નિયન લીધો , ઘણા  યૂટ્યૂબ વિડિઓ બનાવ નાર લોકો છે , જે ઓ પોતાની ડેલી LIFE ના વિડિઓ શેર કરતા હોય છે , પરંતુ આપણા ગરીબો ના મસીહા ખજૂર ભાઈ વિચાર્યું કે મારે ગરીબ લોકો માટે ક્યાંક કરવું છે , એટલે એમને એવા લોકો ની મદદ કરવાનું ચાલુ કર્યું જેમને ખરેખર ખુબ જ જરૂર હતી , અને જયારે આવા વિડિઓ યૂટ્યૂબ માં મોકલાય ત્યરે લોકો તેમના આ કાર્ય જોઈ ને ખુબ પ્રશંસા કરી .

See also  મતદાર યાદી સુધારણા: મતદારયાદી સુધારણા પ્રોજેક્ટ 2023, બધી માહિતી અહીં જુઓ

અહીં ક્લીક કરો : 

https://www.instagram.com/reel/CzY2Dm3R8D3/?igshid=MWtpcGV4N24wcXM1MQ==

 

Khajurbhai ની મદદ 

આ પોસ્ટ માં આપણે વાત કરવાના છીએ 11 વર્ષ ની મનીશા  ની જેની માં રક્ષાબંધન ના દિવસે ગુજરી ગયી , અને એ છોકરી આ તૂટેલા ઘર માં એકલી રહે છે , અને મનીષા ના મામા ના પગ કપાઈ ગયા હતા , મનીષા ના માં અને મામા ની ઈશા હતી કે ભણી ગણી ને  શિક્ષક બને .

તેની પરિસ્થિતિ એવી હતી કે આજુ બાજુ ખાવા નું આપે તો બરોબર છે નહિતર …ખુદ ખાવાનું બનાવી કબાટ માં રાખે , ખજુરભાઈ કીધું , ” જયારે મેં કબાટ જોયો તો રોટલી માં કીડીઓ હતી , માં નો ફોટો દીવાર ઉપર ટીંગાયેલ હતી અને મને કીધું કે મને ખવરાવ નાર કોઈ નથી .,  ત્યરે ખજૂર ભાઈ મનીષા જે નાની છોકરી છે , તેને કીધું હું તારું મકાન બનાવી , અને તને બીટા ભણાવી ને શિક્ષક બનાવીશ .

જેનો ફૂલ વિડિઓ નીચે લિંક માં ક્લીક કરી જોઈ શકશો . ખજૂર ભાઈ ના ફેન હોય તો આ પોસ્ટ ને જરૂર થી શેર કરો , અને તમારી આજુબાજુ કોઈ હોય તેને મદદ કરો .અને કોમેન્ટ માં ખજુરભાઈ માટે એક કોમેન્ટ જરૂર કરો .

See also  How to increase internet speed | इंटरनेट स्पीड कैसे बढ़ाएं, पूरी जानकारी 2020

વિડિઓ જોવા અહીં ક્લીક કરો : 

વિડિઓ ક્રેડિટ : ખજુરભાઈ /નીતિન જાની 

 

Leave a Comment

x