રશ્મિકા મંદાના નો વાયરલ વિડિઓ : અમિતાભ બચ્ચન પણ ગુસ્સે થયા

Like Share Comment

રશ્મિકા મંદાના નો વાયરલ વિડિઓ : અમિતાભ બચ્ચન પણ ગુસ્સે થયા 

હાલ માં રશ્મિકા મંદાના નો વિડિઓ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ થયી રહ્યો છે , ઘણા લોકો એ એ વિડિઓ જોયો હશે . તો મોટરો વાત કરવા ના છીએ આ વાયરલ વિડિઓ ની શું સચ્ચાઈ છે . અને સાઉથ ની સુપર સ્ટાર અભિનત્રી નો આ વિડિઓ કોને શેર કર્યો . જેની માહિતી આ પોસ્ટ માં તમને આપીશું .

રશ્મિકા મંદાના નો વાયરલ વિડિઓ : અમિતાભ બચ્ચન પણ ગુસ્સે થયા
રશ્મિકા મંદાના નો વાયરલ વિડિઓ : અમિતાભ બચ્ચન પણ ગુસ્સે થયા

આ વિડિઓ રશ્મિકા મંદાના નો હોય તેવું લાગે , પણ અસલ માં આ વિડિઓ રશ્મિકા નો નથી . રશ્મિકા સાઉથ ની એક સફળ અભિનત્રી સે , તેની આવનાર મુવી એનિમલ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે તેના ફેન્સ પણ , અત્યરે તેના ફેન્સ પણ આ વાયરલ વિડિઓ જોઈ ને અચંબા માં છે .

 વિડિઓ જોવા અહીં ક્લીક કરો

આ વિડિઓ જોઈ ને અમિતાભ બચ્ચન ને પણ પ્રતિ કિરયા આપી છે , તો મિત્રો આ પોસ્ટ માં તમને જણાવી દઈ એ કે આ વિડિઓ બિલકુલ ફેક છે , રશ્મિકા મંદાના નો આ વિડિઓ નથી , આ ઓરિજલ વિડિઓ ઝારા પટેલ નામ ની યુવતી નો છે જે ને દિપફેક AI નામ ની વેબ સાઈટ પરથી બનાવવા આવ્યો છે , જેમાં તે યુવતી નો ચેહરા ની જગ્યા એ રશ્મિકા નો ચેહરો બદલી દેવા માં આવ્યો છે . આવી ટેકનોલોજી પરથી કોઈ ની ઇમેજ બગાડવા માં , અને કોઈ પણ દૂર ઉપયોગ કરી શકે છે , કોઈ નો ચહેરો લગાવીને , એટલે SOCAIL મીડિયા પાર કોઈ એ પોતાની ફોટા unknow લોકો જોડે શેર કરવા ના જોઈ એ . અને પૂરો વિડિઓ જોવા અહીં ક્લીક કરો , તમારી શું પ્રતિક્રિયા છે તે પણ કૉમેંટ જણાવો .

See also  Gujarat Taluka Panchayat - Jilla Panchayat Election Result Update

 

વિડિઓ જોવા અહીં ક્લીક કરો

 

 

Leave a Comment

x