હવે મફત માં સાધન સાધન મળશે । માનવ કલ્યાણ યોજના 2024 । Free Silai Machine Yojana

Like Share Comment

હવે મફત માં સાધન સાધન મળશે । માનવ કલ્યાણ યોજના 2024 । Free Silai Machine Yojana

ગુજરાત રાજ્ય માં આર્થિક રીતે પછાત અને ગરીબ લોકો , કારીગરો જેમની આથીજ સ્થિતિ માં સુધારો લાવી શકીયે , તેના માટે સરકાર દ્વારા આ માનવ કલ્યાણ યોજના 2024 ચાલુ કરવામાં આવી છે . આ યોજના માં શાકભાજી વેચનાર , દરજી કામ કરનાર , બ્યુટી પાર્લર કામ કરનાર , ગેરેજ માં કામ કરનાર … વગેરે 27 પ્રકાર ના ધંધા માં તે આ યોજના શરુ કરવા માં આવી છે . તો મિત્રો આ પોસ્ટ ને અંત સુધી વાંચવા વિનંતી .

માનવ કલ્યાણ યોજના 2024 – હેતુ 

નાનો વ્યવસાય ધંધો – રોજગાર ચાલુ કરવા માટે ઇચ્છુક હોય તેવી વ્યક્તિ ઓને સ્વ રોજગારી ના ધંધા – રોજગાર અનુરૂપ કીટ્સ આપવા માં આવે છે અને તેનો ધંધો સરળતા થી ચાલુ કરી સખે અથવા તેના ચાલુ કામને વધુ સારી રીતે આવક ઉભી કરી શકે .

See also  Free Sewing Machine Program 2024: Free Sewing Machine Scheme All Women Get Free Sewing Machine Apply Here Today

Manav kalyan yojana 2024 – પાત્રતા અને માપદંડ 

 

ઉંમર  મર્યાદા : 16 થી 60 વર્ષ સુધી ના લોકો માનવ કલ્યાણ યોજના માં અરજી કરી શકે છે અને જે તે વ્યવસાય કે રોજગાર માટે જરૂરી સાધન / ઓજાર ની મફત સહાય મેળવી શકે છે .

આવક ની મર્યાદા : ગામ વિસ્તાર માં રહેતા લોકો નો જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ ની યાદી માં સમાવેશ થયેલો હોવો જોઈએ , એવા તમામ લાભાર્થી ઓને આવક નો દાખલો રજુ કરવાનો રહેતો નથી .

અથવા પરિવાર કુટુંબ ની વાર્ષિક આવક ગ્રામ વિસ્તાર માં 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માં 1,50,000 રૂપિયા સુધી ની હોય તેવા લોકો આ યોજના નો લાભ મેળવી શકે છે . તેવા લાભાર્થી લોકો ને મામલતદાર કચેરી અથવા તાલુકા મામલતદાર અધિકારી નો આવક નો દાખલો આપવો ફરજીયાત છે .

માનવ કલ્યાણ યોજના માટે ડોક્યુમેન્ટ 

  1. આધાર કાર્ડ 
  2. રેશન કાર્ડ 
  3. રહેઠાણ નો પુરાવો ( ચૂંટણી કાર્ડ , લાઈટ બિલ )
  4. જાતિ દાખલો 
  5. આવક નો દાખલો 
  6. અભ્યાશ નો પુરાવો ( જો હોય તો )
  7. તલ્લીન નો પુરાવો (જો હોય તો )
  8. મોબાઈલ નંબર 
  9. સ્વ ઘોષણા પત્રક 
See also  How to check my name in ayushman bharat list

આ યોજના માં અરજી કેમ કરવી ?

  • આ યોજના માં ઓનલાઇન અરજી કરવા ની રહેશે .

આ અરજી કરવા માટે ની વેબ સાઈટ : www.e-kutir.gujarat.gov.in

 

મિત્રો આ યોજના માં એવું નથી કે તમે ગમે ત્યરે ફોર્મ ભરાવી શકો ,આ યોજના નો સમય મર્યાદા હોય છે , દર વર્ષે માર્ચ થી મે મહિના ના સમય ગાલા દરમિયાન આ યોજના માં ફોર્મ ભરાય છે , આજ ની તારીખ માં કોઈ પણ ફોર્મ ભરવાનું ચાલુ નથી , પણ જયારે પણ ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યરે આપણા whatsaap ગ્રુપ ના માધ્યમ દ્વારા તથા આપણી વેબસાઈટ https://spsaheb.in દ્વારા સૌ પ્રથમ જાણ કરવા માં આવશે , માટે ગ્રુપ જોઈન કરી લેવું . અને આ વેબ સાઈટ ને બુક માર્ક કરી લેજો .

 

હવે મફત માં સાધન સાધન મળશે । માનવ કલ્યાણ યોજના 2024 । Free Silai Machine Yojana
હવે મફત માં સાધન સાધન મળશે । માનવ કલ્યાણ યોજના 2024 । Free Silai Machine Yojana

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment

x